શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો 2015નો વીડિયો પ્રયાગરાજ મહાકુંભ સાથે લિંક કરવામાં આવી રહ્યો… 

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડ માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે ભાગદોડ પછી સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યો […]

Continue Reading

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠી ચાર્જના વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલના સંભલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠી ચાર્જનો નહીં પરંતુ વર્ષ 2019ના સીએએ વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે. તાજેતરમાં સંભલની સ્થાનિક કોર્ટે શહેરમાં આવેલી શાહી જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. રવિવારે સવારે સર્વેની ટીમ મસ્જિદમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે […]

Continue Reading