શું ખરેખર રાજસ્થાનના જોધપુરના લેઝર શોનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક લેઝર શોનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 5 મિનિટના આ વિડિયોમાં જૂદા-જૂદા દ્રશ્યો પાણીમાં જોવા મળી રહ્યા છે. તેમજ આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે આ વિડિયો રાજસ્થાનના જોધપુરનો છે. જ્યાં આ શોને જોવાની ફી 3000 રૂપિયા છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]
Continue Reading