શું ખરેખર ભાવનગરના દરિયામાં 20 ફૂટ ઊંચું શિવલિંગ આવેલું છે…? જાણો શું છે સત્ય…
Nitinbhai Soni નામના ફેસબુક યુઝર દ્વારા 2 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હરહરમહાદેવ. જ્યારે આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના ભાવનગર ખાતે સમુદ્રમાં એક કિલોમીટર અંદર એક શિવલિંગ આવેલું છે જેની ઊંચાઈ 20 ફૂટ છે. આ પોસ્ટને 1000 થી વધુ […]
Continue Reading