શું ખરેખર કેરળમાં મંદિર અને મસ્જિદ માટે વિજળી દર અલગ-અલગ છે…? જાણો શું છે સત્ય…
K Heena નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “केरल में मंदिरो के लिए बिजली दर 8 रू/युनिट मस्जिदो के लिए 2 रू/युनिट हिंदुस्तान है या पाकिस्तान? हिन्दुओं मिलकर आवाज उठाओं” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના […]
Continue Reading