શું ખરેખર જામિયાના જે વિદ્યાર્થી પર ફાયરિંગ થયુ હતુ તે જ લાઈબ્રેરીમાં પથ્થર સાથે જોવા મળ્યો..? જાણો શું છે સત્ય…

Himanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામિયાના વિદ્યાર્થીનું નાટક પકડાઈ ગયુ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 20 લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામિયાના જે વિદ્યાર્થી પર ફાયરિંગ થયુ તે જ વિદ્યાર્થી પથ્થર સાથે જામિયાની લાઈબ્રેરીના […]

Continue Reading