શું ખરેખર મહિલાના પગે પડેલ વ્યક્તિ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા વ્યક્તિ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નથી, પરંતુ દિલ્હીના વિકાસપુરી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંજય સિંહ છે. ફેબ્રુઆરી 2021માં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચાલી રહેલા તમામ પાર્ટીના પ્રચારને લઈ સોશિયલ મિડિયાની ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ વાયરલ […]

Continue Reading

શું ખરેખર જીતુ વાઘાણી સામે યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તેમા પણ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને લઈ ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે અને સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી હતી.  ત્યારે આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં નગ્ન […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના Jay Ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રીના આદેશ ને સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા મુખ્યમંત્રી ખુદ દેખાય છે વગર સોશ્યલ ડિસ્ટન્સ ને વગર માસ્ક માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે વિજેતા બાદ ફોટો પડાવનાર ત્રણ ભારતીય […]

Continue Reading

જાણો જીતુ વાઘાણીના પુત્રને ચોરી કરતા પકડનાર શિક્ષકની સત્યતા…..

ગત તારીખ 3 એપ્રિલના સંદિપ પટેલ નામના ફેસબુક યુસર દ્રારા “*બ્રેકીંગ ન્યુઝ.*જીતુ વાઘાણીના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડનાર ભાવનગર યુનિવર્સીટીના પરીક્ષા સ્કોડ અધિકારી શ્રીમતી. વર્ષાબા ગોહિલ ને ફરજમાં બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા..* *બોલો ભારતમાતા કી જય*” લખાણ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યુ હતુ કે “ચૂંટણીમાં ભાજપને ફટકો ન પડે […]

Continue Reading