શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

હાથી દ્વારા જેસીબી મશીનને ફેંકી દિધાનો વીડિયો જાણો ક્યાંનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક હાથી દ્વારા જેસીબી મશીનને ધક્કો મારવામાં આવી છે અને તેને દૂર ફેકી દઈ રહ્યો છે. તેમજ આસપાસના લોકો હાથીને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેને દૂર કરવાની કોશિષ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

જાણો ખાડામાં પડેલા જેસીબીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડામાં પડેલા જેસીબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડામાં પડેલા જેસીબીનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડામાં પડેલા જેસીબીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ […]

Continue Reading