જલારામ બાપાના વારસદાર જયસુખરામબાપાનું અવસાન વર્ષ 2016માં થયુ હતુ… જાણો શું છે સત્ય….
જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનું હાલમાં અવસાન થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. તેમનું નિધન વર્ષ 2016માં થયુ હતુ. હાલમાં ખોટી રીતે તેને પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જલારામ બાપાના વારસદાર જયસુખ રામ બાપાનું હાલમાં 88 […]
Continue Reading