શું ખરેખર જખૌ હાઈ-વે પર હોટલનું ફર્નિચર હવામાં ઉડી ગયુ તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….
હુબ્બલી એરપોર્ટ કેન્ટિનના વર્ષ 2022ના આ દ્રશ્યો છે. જખૌના હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. પરંતુ એક રાહતની વાત છે તેની તિવ્રતા ઘટી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર ખુરશીઓ ઉડતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]
Continue Reading