શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…
Fatehsinhji Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક […]
Continue Reading