શું ખરેખર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઈજેક કરાયેલી ટ્રેનનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયોમાં બલુચિસ્તાનમાં 2022માં થયેલા ટ્રેન હુમલાનો છે, BLA આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી ટ્રેન હાઇજેકિંગનો નથી. 11 માર્ચે પાકિસ્તાનમાં અલગતાવાદી જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પેશાવર જતી જાફર એક્સપ્રેસનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાં થયેલા વિસ્ફોટ થતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો […]
Continue Reading