જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના CCTVનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડી રહિલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રડી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હાલમાં મંદિર તોડ્યા બાદ ફરી બાંધવાની માંગ ઉઠવા પામી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મંદિર સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મંદિર બનાઓના બેનર સાથે અમુક લોકો જોવા મળે છે અને પાકિસ્તાનના ધ્વજ પણ જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઇસ્લામાબાદમાં મંદિર તોડી પાડ્યા […]

Continue Reading