મહિલાઓ પર દમન કરનારને મારવા નવા કાયદા સશક્ત બનાવવામાં આવ્યા છે.? જાણો શું છે સત્ય…

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ બાદ દેશમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે ચિંતા ઉભા થઈ રહી છે. તમામ કક્ષાએથી વધુ કડક કાયદાઓ લાગુ કરવામાં માટેની માંગણીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સાથો-સાથ સોશિયલ મીડિયામાં પણ  વિવિધ અફવાઓ ફેલાઇ રહી છે. એક સંદેશામાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે હવે એક નવો કાયદો પસાર કર્યો છે, જે હેઠળ […]

Continue Reading