મેક્સિકોનો વીડિયો ભારતીય મહિલાની અમેરિકામાં દુકાન ચોરીની ઘટના સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
આ વાયરલ વીડિયો મેક્સિકોનો છે, અને વીડિયોમાં દેખાતી મહિલા અનન્યા અવલાની પણ નથી. ઇલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મહિલાની લગભગ $1300 (લગભગ ₹1.1 લાખ)ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના શંકાસ્પદ વર્તનને કારણે સ્ટોર સ્ટાફે પોલીસને બોલાવી હતી. આ સંદર્ભમાં, દુકાનમાં ચોરી કરવા બદલ હાથકડી પહેરેલી એક મહિલાનો વીડિયો […]
Continue Reading