Fake News: નદી પાર કરતા ટ્રકનો આ વીડિયો વાસ્તવિક ઘટના નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગેમિંગનો વીડિયો છે. ભારત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વાયરલ તમામ માહિતી ભ્રામક છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં, રોકેટ જેવું દેખાતું વાહન સૌપ્રથમ તેની સામે આવેલા બીજા સશસ્ત્ર વાહન દ્વારા શરૂ કરાયેલા પુલની મદદથી જળાશયને પાર કરે છે. પાછળથી, તે બેહદ વળાંક […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીન સામે થયેલી લડાઈમાં શહિદ થયેલા જવાનના દિકરા અને પત્ની છે…? જાણો શું છે સત્ય…

Bhuro amaro gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચીન ને જવાબ તો આપવી જ પડશે…ઘરે રહો, સુરક્ષિત રહો….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading