શું ખરેખર ભારતના મૌલ્વી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક મુસ્લિમ શખ્સ હિન્દુઓને ધમકી ભર્યા શબ્દો કહેતા સાંભળી શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના મૌલવી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો વીડિયો ભારતીય સ્થળાંતર કરનારા લોકોના નામે વાયરલ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીયને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા હોવાનો નથી, આ વીડિયોમાં કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો છે. 4 ફેબ્રુઆરી 2025ના ઓછામાં ઓછા 104 ભારતીય નાગરિકોને લશ્કરી વિમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સશસ્ત્ર દળોની હાજરીમાં લોકોને હથકડી પહેરાવીને કતારમાં વિમાનમાં ચઢવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

109 વર્ષના થાઈ માણસનો વિડિયો 200 વર્ષના ભારતીય સાધુ તરીકે ખોટી રીતે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં કેસરી કલરના કપડા પહરેલા એક વૃધ્ધ માણસને જોઈ શકાય છે. એક નાજુક વૃદ્ધનો વિડિયો અસામાન્ય દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. ભગવા કપડા પહેરેલા માણસનો વિડિયો શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા આ વ્યક્તિ ભારતીય સાધુ […]

Continue Reading