શું ખરેખર ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને તેમની દીકરી અંજલિ બિરલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

કાલ્પનિક વાર્તા સાથેનો વધુ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો…  જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ફોટોમાં જોવા મળતી યુવતી ટ્રાવેલ બ્લોગર છે. તે IAS ટોપર નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક યુવાન મહિલાનો અસામાન્ય ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ માણસને હાથ રિક્ષામાં લઈ જતી હતી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર બસ કંડક્ટરે પાસ કરી UPSC ની મુખ્ય પરીક્ષા…? જાણો શું છે સત્ય…

જ્ઞાન સાથે ગમ્મત – Gujarati Fun  નામના ફેસબુક ગ્રુપ દ્વારા 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કેટલી સલામ આપશો આ ભાઈ ને?. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેંગ્લોરના મધુ એનસી નામના બસ કંડક્ટરે નોકરી કરવાની સાથે […]

Continue Reading