શું ખરેખર આ વીડિયો હૈદરાબાદમાં સામૂહિક બળાત્કારની ભોગ બનેલી પીડિતાના અંતિમ સંસ્કારનો છે…? જાણો શું છે સત્ય…
Gujarat Ni Asmita નામના ફેસબુક પેજ દ્વારા 2 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, justice for प्रियंका रेड्डी 😥😥😥😥😥😥. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો હૈદરાબાદમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાની પીડિતાના અંતિમ સંસ્કારનો છે. આ પોસ્ટને 357 લોકો દ્વારા લાઈક કરવામાં આવી […]
Continue Reading