શું ખરેખર પરિણીતી ચોપરાને CAA નો વિરોધ કરવા પર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવવામાં આવી…? જાણો શું છે સત્ય…
ભુરાકાકા લેપટોપ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પરિણીતી ચોપડાએ CAA નો વિરોધ કરતા તેને હરિયાણામાં બેટી બચાઓ બેટી પઢાઓના બ્રાન્ડએમ્બેસેડરમાંથી બાકાત કરાઈ.. વાહ લોકતંત્ર વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી ચોપરા દ્વારા CAA નો […]
Continue Reading