હાજીપુર જેલમાં પોલીસ મોકડ્રીલનો વીડિયો કોરોના વાયરસના સંક્રમણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Tikendra Shanabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાજીપુર જેલ ના પોલીસ કોન્સ્ટેબલ ની શું હાલત થઇ છે. જૂઓ જરા કોરોના વાયરસ ને જે લોકો મજાક(હળવાસ) માં લઈ રહ્યાં છે તે ધ્યાન થી જૂઓ. હજૂ સમજી જાવ કોરોના […]
Continue Reading