શું દુબઈમાં વગર કોઈ લાયકાતે 14 લાખ રૂપિયાની નોકરી આપવામાં આવે છે..? જાણો શું છે સત્ય…….
ગુજરાતી લેખ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘આ નોકરી માટે દુબઈમાં આપે છે 14 લાખ દર મહિને, અને જરૂર નથી કોઈ યોગ્યતાની…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 158 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 34 લોકો […]
Continue Reading