શું ખરેખર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ચ મહિનામાં પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી …? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો કથિત પરિપત્ર ફરી રહ્યો છે. જેમાં આગામી માર્ચ મહિના પરિક્ષા યોજવાની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આગામી પરિક્ષાને લઈ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]
Continue Reading