શું ખરેખર લીલા ધાણાની ચાના સેવનથી 2 દિવસમાં ઘટી જાય છે 5 કિલો વજન…? જાણો શું છે સત્ય…

‎Nilesh Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes પબ્લિક ગ્રુપમાં 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ચમત્કારી નુસખો 2 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું કરી શકે છે, એ પણ વધારાનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. ફેસબુક […]

Continue Reading