જાણો ગુજરાત પોલીસની દાદાગીરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી દાદાગીરીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની ન્યુ યુએન મહેતા હોસ્પિટલના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ શહેર માં ન્યુ યુ.એન.મેહતા હોસ્પિટલ માં સી.સી.ટી.વી. ફુટેજ એટલે કે (વિડિઓ) ડરનો મોહલ જોવામાં આવ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યો હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading