શું ખરેખર રશિયામાં કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનનો આ વિડિયો છે….?જાણો શું છે સત્ય..
મારા વહાલા ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘રશિયામાં બોરવેલ માં પડીગયેલી ૨ વરસની છોકરીને બચાવવામાટે ૧૭ વરસની પાતરી છોકરીએ જે કર્યું તેને Notional Geography televised દ્વારા કરેલું શૂટ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 361 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 13 લોકોએ […]
Continue Reading