રામાયણમાં સુગ્રિવનો અભિનય કરનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીના મોતના નામે ગિરિરાજ શુક્લાનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય…
Hitesh Vala નામના ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2020 ના રોજ રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ગ્રુપમાં એકપોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “રામાયણના ‘સુગ્રીવ’નું થયુ નિધન, ‘રામ-લક્ષ્મણે’ જતાવ્યું દુ:ખ, અનેક લોકો થયા દુખી”. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading