વર્ષ 2021ના આંદોલનના ફોટોને હાલના આંદોલન સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો ખેડૂતોના એક નિહંગ સમર્થક દ્વારા તેમની વર્ષ 2021ની ‘કિસાન ગણતંત્ર પરેડ’ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ દરમિયાનનો છે. રાજધાની દિલ્હી આસપાસની બોર્ડર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તલવાર લઈ અને […]

Continue Reading