શું ખરેખર કોંગ્રેસ દ્વારા “ઘર નું ઘર” ફોર્મના મહિલાઓ પાસેથી રૂપિયા લીધા હતા.?
આશિષ બી પઢિયાર નામના ફેસબુક યુઝર દ્વારા 20 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોઈને યાદ છે.. “2012માં કોંગ્રેસ “ઘરનું ઘર”ના ફૉર્મ ની લૉલીપોપ 100 રૂપિયા લઈને આપતી હતી. 100 રુપિયા ગરીબ લોકો પાસેથી લઇને પાછા આપ્યાં નથી ને 72000ની ચિંગમ આપવાં નીકળી છે.” શિર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટ પર 302 લોકોએ […]
Continue Reading