વંદે ભારત ટ્રેનના કોચમાં પાણી પડતુ હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વંદેભારત ટ્રેનનો નહીં પરંતુ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનનો છે. વંદેભારત ટ્રેનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રેનના એસી ડબ્બાની ટોચ પરથી પાણી લીક થતું દેખાઈ રહ્યું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એસી […]
Continue Reading