શું ખરેખર ઈન્ડોનેશિયામાં આ રીતે ખુલ્લામાં અનાજની કીટ મુકવામાં આવી છે…? જાણો શું છે સત્ય…
સમજદાર સતવારો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અને આય સુ થાય છે તમે હાલ જોયજ રહીયા છો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]
Continue Reading