શું ખરેખર ફોટોમાં દેખાતો સાયકલ પર પેપર વેચતો છોકરો અબ્દુલ કલામ છે…? જાણો શું છે સત્ય…

‎Alpesh Patel‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ Hardik Patel Fans Club નામના ગ્રુપમાં એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ, મિસાઈલ મેન ના બાળપણ નો ફોટો. આ પોસ્ટમાં મૂકેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો છોકરો ભારતના […]

Continue Reading