પિતા-પુત્રી દ્વારા લગ્ન કરવામાં આવ્યા હોવાનો આ મેસેજ નકલી છે…. જાણો શું છે સત્ય….

સ્ક્રિપ્ટેડ વીડિયોનો ફોટો લઈ અને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.  સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી અને વૃદ્ધ વ્યક્તિને હાર પહેરાલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવા મળતી યુવતી અને વૃદ્ધ વ્યક્તિ પિતા-પુત્રી છે જેને […]

Continue Reading

પાકિસ્તાનમાં પિતા દ્વારા તેમની પુત્રી સાથે લગ્ન કરવામાં નથી આવ્યા…વાંચો શું છે સત્ય….

વાયરલ વીડિયો ક્લિપમાં દેખાતા પુરૂષ અને મહિલા વચ્ચેનો સંબંધ પિતા-પુત્રીનો નથી અને મહિલા તેના પતિની ચોથી પત્ની છે અને તેની પુત્રી નથી. સોશિયલ મીડિયા પર એક મહિલા અને પુરૂષનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક પાકિસ્તાની કપલની તસવીર છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, પતિએ તેની […]

Continue Reading