શું ખરેખર રાહુલ ગાંધી હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ટ્રેક્ટર લઈને પહોચ્યા…? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી તાજેતરના ખેડૂતોના આંદોલનમાં પહોંચ્યા નથી, વાયરલ તસવીર વર્ષ 2021ની છે જેને ભ્રામક દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહી છે. MSP માટે કાયદો બનાવવાની સાથે સ્વામીનાથન કમિશનની તમામ ભલામણોને લાગુ કરવાની માંગને લઈને ખેડૂતોનું આંદોલન ફરી ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓ […]

Continue Reading

ત્રણ વર્ષ જુના ફોટોને હાલના ખેડૂત આંદોલન સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ત્રણ વર્ષ પહેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિવસે ખેડૂતો દ્વારા લાલ કિલ્લા પાસે કરવામાં આવેલી ટ્રેક્ટર માર્ચ માટે કરવામાં આવેલી કૂચનો આ ફોટો છે. હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટરો સાથે લોકોને જતા જોઈ શકાય […]

Continue Reading