શું ખરેખર ભંગારમાં પડેલા આ ઈલેક્ટ્રીક મીટર જીઈબીના છે…? જાણો શું છે સત્ય….

‎ ‎Abhay Gala નામના ફેસબુક યુઝર દ્વારા 8 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જી.ઈ. બી ના લાઈટ ના જાદુઈ મીટર જુવો. ભંગાર માં પડ્યા પડ્યા પણ આંકડા ફરે છે. લૂંટી લેશે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડના મીટર […]

Continue Reading