વર્ષ 2018 માં મધ્યપ્રદેશ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ પડી ગયાનો વીડિયો ઝારખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
જય જય સરદાર નામના ફેસબુક યુઝર દ્વારા 18 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાલે વારાણસી મા મોદી ગબડીયો ને આજે ઝારખંડ મા અમિત શાહ લપસ્યો, લાગે છે કે હવે. ભાજપ ગગડવાની તૈયારી માં છે. આ પોસ્ટમાં બે દાવા કરવામાં આવ્યા છે. એક […]
Continue Reading