લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….
ચૂંટણી કમિશ્નર દ્વારા વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી થવાની હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ જોવા મળે છે. આ મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. […]
Continue Reading