નવજાત શિશુ સાથે પતિના અંતિમ સંસ્કાર વખતે આર્મી ઓફિસરની જૂની તસવીર તાજેતરની તરીકે શેર કરવામાં આવી…. જાણો શું છે સત્ય….

આ તસ્વીર તાજેતરની નથી; તે IAF વિંગ કમાન્ડર દુષ્યંત વત્સના અંતિમ સંસ્કાર દરમિયાન લેવામાં આવી હતી, જેઓનું 2018માં એર ક્રાફ્ટ ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં એક સોશિયલ મીડિયામાં એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય સેનાના અધિકારી કુમુદ ડોંગરા તેમના પતિના અંતિમ સંસ્કારની વિધીમાં તેમની પુત્રીને ખોળામાં લઈને સામેલ થયા છે. […]

Continue Reading