Fake News: થર્મોકોલમાંથી ડુપ્લિકેટ ખાંડ બનાવવામાં આવતી હોવાના દાવા સાથે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થર્મોકોલના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને ખાંડ સાથે કોઈ જ સંબંધ નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Naran Suva Ahir […]
Continue Reading