વાયરલ વીડિયોમાં અવાજ ડો. બાબાસાહેબ આંબેડકરનો નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ડો. બાબાસાહેબ આંબેડકરના નામે એક ભાષણનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓડિયો ડો. બાબાસાહેબ આંબેડકરના ભાષણનો છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

ડો. કાકોલી ઘોષનો સંસદમાં ઠપકો આપતો એડિટેડ વીડિયો વાયરલ, જાણો શું છે સત્ય…

સંસદમાં મહિલા સાંસદને ગાળો ભાંડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં મહિલા સાંસદ મોંઘવારી મુદ્દે ગૃહમાં પોતાનો મત રજૂ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “મહિલા સાંસદ દ્વારા ઠપકો આપ્યા બાદ અમિત શાહ બેસી ગયા.” શું […]

Continue Reading

શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.” […]

Continue Reading