શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…
સારા વિચાર ના માનવીઓનું પેજ નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ […]
Continue Reading