મુસ્લિમ શર્ણાર્થીને ન સ્વીકારવા અંગે પોલેન્ડના સાંસદનું જૂનું નિવેદન ખોટા દાવા સાથે વાયરલ….

પોલેન્ડ નેતા ડોમિનિક ટાર્ઝિંસ્કીના નિવેદનનો આ વીડિયો લગભગ જુલાઈ 2018નો છે. તેને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના નાગરિકો પડોશી દેશોમાં ભાગી રહ્યા હતા. બીબીસીના જણાવ્યા અનુસાર બંને રાષ્ટ્રો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે લગભગ 3.6 મિલિયન નાગરિકો તેમના જાન ગુમાવવાના ભયથી પડોશી દેશોમાં ગયા હતા.  […]

Continue Reading