થ્રીડી એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો ડાયનોસોરનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…
Rim Zim Soda Chikuwadi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બધા લોકોની ફરમાઈસ હતી કે 2020 માં ડાયનોસોર બાકી રહી ગયા છે તો તમારી ઈછા પુરી થઇ ગઇ લો જોય લો આવી ગયા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]
Continue Reading