પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિને જીવત કરવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….
લોકોને ભ્રામક કરવા તેમજ ગેરમાર્ગે દોરવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે, આ પ્રકારે કોઈ મૃત વ્યક્તિને જીવત કરવાની કોઈ શક્યતા જ નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે અને તેનો મૃતદેહ 3 થી […]
Continue Reading