શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]
Continue Reading