શું ખરેખર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 70 સીટો પર ડિપોઝીટ જપ્ત થઈ…? જાણો શું છે સત્ય…
Vk Rayka નામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોંગ્રેસ ની બધી જ 70 સીટો પર ડિપોઝીટ ઝપ્ત… મતલબ કે હંગીને ધોવાય એટલો પંજો પણ નો રહેવા દીધો 😀 #vk. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં […]
Continue Reading