રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા માસ્ક પહેરીને ચરણામૃત પીધું…? જાણો શું છે સત્ય…

આ વિડિયો અધૂરો છે. મૂળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીએ ચરણામૃત પીવા માટે માસ્ક ઉતાર્યુ હતુ. હાલમાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોત રામદેવ બાબાના મંદિરે દર્શન કરવા માટે રામદેવરા ગયા હતા. જે બાદ તેમનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો તેમની સામે મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન રામદેવરા મંદિરનો […]

Continue Reading