શું ખરેખર ગ્લાસગોમાં ક્લાઈમેટ મૂવમેન્ટ વિશે બોલતા આ IAS ઓફિસર વિજય સિંહ છે…? જાણો શું છે સત્ય…

વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ વિજય પ્રસાદ છે, જે IAS અધિકારી નહીં પરંતુ ટ્રાઇકોન્ટિનેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચના ડારેક્ટર છે. યુકેના ગ્લાસગોમાં ક્લાઈમેટ મુવમેન્ટને કોલોનાઈઝેશન કરવાની અને પશ્ચિમની આબોહવા પરિવર્તનમાં ફાળો આપવા બદલ તેની ટીકા કરતા એક માણસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં […]

Continue Reading