રાજસ્થાનના આરોપીનો વીડિયો ગુજરાતના લોકડાયરા કલાકર દેવાયત ખવડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કરવાના ગુનામાં લોકડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ગત 17 ઓગસ્ટ 2025ના દુધઈ નજીક ફાર્મહાઉસ માંથી ધરપકડ કરવામાં આવી હતી.  જે બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો અને બાદમાં ફરી તેમના જામીન રદ કરી અને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં […]

Continue Reading

સરકારી શાળાની અંદર પ્રિન્સિપાલની અશ્લીલ હરકતોનો વીડિયો જાણો કયાનો છે.?

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, શાળાની એક મહિલા શિક્ષિકા સાથે એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શાળાના પ્રિન્સિપાલ દ્વારા મહિલા શિક્ષક સાથેની અશ્લિલ હરકતોનો આ વીડિયો ગુજરાતના અમદાવાદની સરકારી શાળાનો વીડિયો […]

Continue Reading