રાજકોટમાં તેમજ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ બાળકોને ઉઠાંતરી કરતી ટોળકી સક્રિય નથી… જાણો શું છે સત્ય…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાળકોના અપહરણની ટોળકી સક્રિય હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાલમાં રાજકોટના રેસકોર્સ નજીકથી એક ટોળકી પકડાય હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટના રેસકોર્સમાંથી બાળકોનું અપહરણ કરનાર ટોળકી પકડાય છે.” INSTAGRAM […]

Continue Reading