શું ખરેખર પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…
Pratik Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક તથા સંપૂર્ણ રીતે શાકાહારી પતંજલિ ના ચિકન મસાલા. એ વિદેશી DNA વાળા લોકો માટે જેઓ ચોરી ચુપકે મટન ચિકન નો સ્વાદ લે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]
Continue Reading
